લોર્ડ કોર્નવોલીસ ( 1786-1793)



8.      લોર્ડ કોર્નવોલીસ ( 1786-1793) :-
 
- કોર્ન વોલીસને તેના વહીવટી અને ન્યાયિક કાર્યમાં મદદ કરવા સર જ્હોન વિલિયમ જ્હોન્સ, જ્હોન શોર, ચાર્લ્સ ગાન્ટ, જેમ્સ ગાન્ટ,  જોનાથન ડંકન , જેવા કાબેલ માણસો, કંપનીના નોકરોને લાંચ અને ભેટસોગાદો લેવા પર તેમજ તેમના દ્વારા ચાલતા ખાનગી વ્યાપાર પર પ્રતિબંધ, તેણે હિંદુઓને ઉચ્ચ પ્રકારની સનદી જાહેર નોકરીઓમાંથી બાકાત રાખેલા વહીવટી વ્યવસ્થાનું યુરોપીકરણ કર્યું.
- 1793 ના માર્ચના કાયદાથી કાયમી જમાબંધી મહેસૂલ પધ્ધતિનો કાયદો અમલમાં સૌથી પ્રથમ એ જમાંબંધીનો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલ.
            ઢાકા અને પટણા એમ ચાર પ્રાંતીય અદાલતોની સ્થાપના દિવાની અદાલતોમાં હિંદુ અને મુસ્લિમ કાનૂન પ્રમાણે પ્રજાને ઇન્સાફ મળે તે માટે કોર્ન વોલિસે સર વિલિયમ જ્હોન્સ જેવા નિષ્ણાત કાયદાશાસ્ત્રીની મદદથી તૈયાર કરાવેલા કોર્નવોલીસ કોડ. તેના શાસનમાં ત્રીજા એંગ્લો મૈસુર વિગ્રહ ( 1790-92) લડયો