લોર્ડ નોર્થબુક (1872- 1876)



  1. લોર્ડ નોર્થબુક (1872- 1876) :-

- પંજાબમાં કૂકા ચળવળ પુર જોશમાં, આવક વેરો રદ કર્યો, સુએઝ નહેરને ખુલ્લી મૂકી, અલીગઢ ખાતે મુસ્લિમ એગ્લો-વર્નાક્યુલર કૉલેજ સ્થાપનાને સર સૈયદ અહમહની યોજનાને સરકારી ટેકો.
- 1874 માં બંગાળમાં પડેલા દુષ્કાળ સામે લેવાયેલા સરકારી પગલાં અને છેલ્લે 1875માં પ્રિન્સ ઓફ વેલ્સે ભારતની મુલાકાત લીધી.