જહોન એડમ્સ (1823: કામચલાઉ ગવર્નર જનરલ)



જહોન એડમ્સ (1823: કામચલાઉ ગવર્નર જનરલ) :-

           બંગાળનો કામ ચલાઉ ગવર્નર જનરલ, સામાન્ય કોટીની વ્યક્તિ, હિંદી પત્રકારો પર કડક નિયંત્રણ મુકીને વિચાર-સ્વાતંત્ર્યને કચડી નાંખવાનો કરેલો પ્રયાસ, 1823 ના ઓગસ્ટમાં રાજીનામું.