લોર્ડ લોરેન્સ (1864- 1869)



  1. લોર્ડ લોરેન્સ (1864- 1869) :-

- અફઘાનો પ્રત્યે અપનાવેલી કુનેહ્પ્રૂર્ણ નિષ્કિયતાની નીતિ, પંજાબ ટેનન્સી એક્ટ (1868) અને અવધ ટેનન્સી એક્ટ પસાર.
- બારી દોઆબ નહેર પ્રૂર્ણ, રોગો ડામવા સેનેટરી કમિશનની નિયુક્તિ, જેલ સુધારણા માટે એ.એ.રોબર્ટ્સની નિમણુંક.
- 1865-66 માં પ્રવર્તતી શિક્ષણની સ્થિતિની તપાસ કરવા સરકારના સચિવ એ.એમ.મોન્ટીથની નિયુક્તિ.