. વેરેલ્સ્ટ ( 1767- 69) અને કટીયર ( 1770-72)



વેરેલ્સ્ટ ( 1767- 69)  અને કટીયર ( 1770-72):-
   
- કલાઈ પછી બંગાળના ગવર્નર તરીકે અનુક્રમે હેરી વેરેલ્સ્ટ ( 1767-69) અને કટીયર નિમાયેલ.
- 1769 -70 માં બંગાળમાં પડેલો ભારે દુષ્કાળ, જે અંગેનો અહેવાલ બંગાળના ડેપ્યુટી ગવર્નર રાજા સીતાબરાયના અહેવાલ મુજબ બિહારના પટણાની શેરીઓમાં આ દુષ્કાળમાં દરરોજ  50 ગરીબો મૃત્યુને શરણ થતાં.