લોર્ડ મેયો ( 1869- 1872)



  1. લોર્ડ મેયો ( 1869- 1872) :-

-અફઘાન શેરઅલી અને મેયો વચ્ચે અંબાલા મુકામે મુલાકાત, પ્રથમ વસ્તી ગણતરી ( 1871), ખેતીવાડી ખાતાની સ્થાપના.
- અજમેરમાં મેયો કૉલેજ અને રાજકોટમાં રાજકુમાર કૉલેજ, દુષ્કાળ સામે રેલ્વે અને નેહેરોનું બાંધકામ શરૂ, 1872 નો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ.