. ફેન્ચ



ફેન્ચ :-
   ->  1668માં ફ્રાન્સીસ કેરોન સુરતમાં પ્રથમ મથક સ્થાપ્યા બાદ ફેન્ચોએ બીજું મથક મછલીપટ્ટનમમાં શરૂ કયું.
   ->  માર્ટિને બીજાપુરના સુલતાનની મદદથી પોંડિચેરીમાં ફેંચ કોઠી સ્થાપી હતી.
   ->   ત્યારબાદ તેમણે ચંદ્રનગર, કાસીમ બજાર,માહે વગેરે સ્થળોએ થાણાં સ્થાપ્યાં; પરંતુ અંગ્રેજો સામેના સંઘર્ષમાં ફ્રેન્ચોનો પરાજય થતાં ભારતમાં અંગ્રેજ સતાએ વધુ વિસ્તારોનો કબજો મેળવ્યો.