રોબર્ટ ક્લાઇવ ( 1760- 1767: બીજું ગવર્નર પદ)



.  રોબર્ટ ક્લાઇવ ( 1760- 1767: બીજું ગવર્નર પદ) :-
      -> મહદઅંશે કંપની અને લશ્કરમાં સુધારા કરેલા, કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદો લેવાની મનાઈ ફરમાવી, ખાનગીમાં વ્યાપાર કરતાં અટકાવ્યા, લશ્કરમાં ચાલતી બમણા ભથ્થાની પ્રથા બંધ કરવી, બંગાળમાં દાખલ કરેલી દ્વિમુખી રાજપદ્ધતિ, હિંદમાં બ્રિટીશ સામ્રાજ્યનો સાચો સ્થાપક.