લોર્ડ ઇર્વિન (1926-1931)



લોર્ડ ઇર્વિન (1926-1931) :-

- તેના સમયમાં સાયમન કમિશન (1927-30) ની નિમણુંક; જે સામે દેશવ્યાપી વિરોધ.
- ક્રોગ્રેસ દ્વ્રારા 1903 ની 26મી જાન્યુઆરીએ ભારત માટે સ્વાતંત્ર્યદિનની ઘોષણા,સવિનય કાનૂન ભંગની લડત; દેશભરમાં શરૂ, નેતા મહાત્મા ગાંધી.
- શૈક્ષણિકક્ષેત્રે પ્રવર્તતા અસંતોષને દૂર કરવા સરકાર દ્વારા 1929 માં સર ફિલિપ હાટોગના અધ્યક્ષપદે સહાયક સમિતિ ની નિમણુંક.
- 1930 માં લંડન ખાતે પ્રથમ ગોળમેજી પરિષદ ભરાઈ, સપ્રૂ અને જયકરના પ્રયાસોથી 1931 માં ગાંધી-ઇર્વિન કરાર થયેલ,નહેરુ રીપોર્ટ (1928).